તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં ઘરબચાવ સમિતી દ્વારા લોકોને સભાની જાણકારી અપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ઘરબચાવ સમિતી દ્વારા લોકોને સભાની જાણકારી અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુદામાચોક ખાતે ગરીબ અને મધ્યમવર્ગ ઘર બચાવ સમિતિ દ્વારા આગામી તા. 24 ના જાહેરસભા યોજાશે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને સભાની જાણકારી અપાઈ હતી.

પોરબંદર શહેરમાં ગરીબ અને મધ્યમવર્ગ ઘરબચાવ સમિતિ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સુદામાચોક ખાતે આગામી તા. 24 ને શુક્રવારના રોજ જાહેરસભા યોજાશે જેના ભાગરૂપે ગરીબ અને મધ્યમવર્ગ ઘરબચાવ સમિતિના આગેવાન તુષાર જોષી, વિકી ભોગેસરા, સરમણ ખુંટી, કરશન નાથા મોરી, માલદેવ પાંડાવદરા, અરશી પાંડાવદરા, ચનાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી સભા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિવિધ વિસ્તારોમાં ફરી સભા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આગામી તા.24ના સુદામાચોક ખાતે જાહેરસભાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો