તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા કાયદા વિશે માર્ગદર્શન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા કાયદા વિશે માર્ગદર્શન અપાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આયોજીત સેમીનારમાં જિલ્લામાં બાળકો સાથે સંકળાયેલ જુદા-જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓને બાળકોને લગતા કાયદા વિશે માર્ગદર્શન અપાયું હતું.

પોરબંદર શહેરમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિલા સર્કિટ હાઉસ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં બાળકો સાથે સંકળાયેલ આરોગ્ય, શ્રમ, શિક્ષણ, પોલીસ, આઈ.સી.ડી.એસ., રેલ્વે, એસ.ટી. સહિતના વિભાગોના અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો જેમાં બાળકોને લગતા આઈ.સી.પી.એસ., જે.જે. એક્ટ, પોકસો, દત્તક વગેરે કાયદાઓ વિશે વેરાવળના સરકારી એડવોકેટે માર્ગદર્શન આપ્યું હતું.

કાયદા વિશે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. તસ્વીર- કે. કે. સામાણી

બાળકો સાથે સંકળાયેલ જિલ્લાનાં અધિકારી, કર્મીઓ માટે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો