તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સંસ્કૃતિની સૌરભ’ કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત સ્વ. વસનજી ખેરાજ ઠકરાર સ્મૃતિ પ્રાથમિક શાળા દ્વારા સંસ્કૃતિની સૌરભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ લાલપેલેસ રોડ પર સ્વ. વસનજી ખેરાજ ઠકરાર પ્રા. શાળા ખાતે આગામી તા. 25 માર્ચના શનિવારે સાંજના 6 વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર દિનેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદી વગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો