તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુભાષનગર માર્ગ પર મસમોટા ગાબડા, અકસ્માતને આમંત્રણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં સુભાષનગર તરફ જતા માર્ગ પર લકડી બંદર નજીક વળાંકમાં રોડ વચ્ચે મસમોટા ગાબડા પડી ગયા છે. માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે.

માર્ગ પરથી પસાર થતા રાહદારીઓમાં સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રાત્રીના સમયે દરમિયાન માર્ગ પરથી અનેક બાઈકચાલકો પસાર થતા હોય છે જેથી રોડ વચ્ચે પડેલ મસમોટા ગાબડાના કારણે અકસ્માતના બનાવો પણ બને છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક માર્ગ વચ્ચે પડેલ ગાબડા બુરવા લોકમાંગ ઉઠવા પામી હતી.

ગાબડાને લઇ મોટા અકસ્માત સર્જાવાની ભિતી. તસ્વીર- કે. કે. સામાણી

જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ગાબડા પુરવા લોકમાંગ ઉઠી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો