• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરની ખાસ જેલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પોરબંદર શહેરની ખાસ જેલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત જેલ વિભાગના સૂચનને અનુસંધાને આજે પોરબંદરની ખાસ જેલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એસ.જે. રાજે, ફોરેસ્ટર સરવૈયા, ઈન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડી.આર. કરંગીયા, જેલના ડોક્ટર મોઢા, જેલનો સ્ટાફ તેમજ કેદીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...