તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની આ બંધ કરી દેવાયેલી ફેક્ટરીમાં ગઈકાલે નાઈટશિફ્ટમાં કામદારોની શિફ્ટ

પોરબંદરની આ બંધ કરી દેવાયેલી ફેક્ટરીમાં ગઈકાલે નાઈટશિફ્ટમાં કામદારોની શિફ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની આ બંધ કરી દેવાયેલી ફેક્ટરીમાં ગઈકાલે નાઈટશિફ્ટમાં કામદારોની શિફ્ટ બદલી ત્યારે બીજી શિફ્ટના કામદારો કામ માટે કંપનીના ગેઈટ ઉપર પહોંચ્યા તે સમયે પોલીસ પ્રોટેક્શન સાથે મેનેજમેન્ટ દ્વારા ગેઈટની બારી ખોલીને કામદારોને એવું જણાવાયું હતું કે કંપનીનું લાઈટહાઉસ બળી ગયું છે જેને લીધે આજે તમે કામ ઉપર ચડી શકશો નહીં, સવારે આવજો. જ્યારે સવારની શિફ્ટવાળા કામદારો કામ માટે કંપનીના ગેઈટે પહોંચ્યા ત્યારે પોલીસે ગેઈટ સુધી કામદારોને પહોંચવા દીધા ન હતા અને કંપનીને તાળા લાગી ગયા હતા. તસ્વીર - ઋષિ થાનકી

અન્ય સમાચારો પણ છે...