તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar ખાંભોદર નજીક ખંભાળીયા હાઈવે પર ટ્રક પલ્ટી મારી ગયો

ખાંભોદર નજીક ખંભાળીયા હાઈવે પર ટ્રક પલ્ટી મારી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના ખંભાળીયા રોડ પર ખાંભોદર નજીક એક ટ્રક નં. જીજે 03 એ ઝેડ 7878 પોરબંદર તરફ આવતો હતો. તે દરમિયાન ટ્રકચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો અને વિજપોલ સાથે અથડાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ટ્રક વિજપોલ સાથે અથડાઈને પલ્ટી મારી જતા લોકોના ટોળા ઉમટ્યા હતા. તસ્વીર - જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...