તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં ગૃપ ચિત્ર પ્રદર્શનીનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | જામનગરના એન્જલ-ધ ગૃપ ઓફ આર્ટિસ્ટ દ્વારા પોરબંદરમાં એક ગૃપ ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તા. 7/10 ના રવિવારે સાંજે 6 કલાકે ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન થશે જેમાં ભાવનાબેન પરીખ, ધર્મેશભાઈ લીયા, નરેશભાઈ લીમ્બાણી અને એન.પી. રાઠોડ સહિતના ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...