તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar કાર અકસ્માતે મોત પામનાર વ્યક્તિનું લિવર અને કિડનીનું દાન કરાયું : 3 વ્યક્તિની જિંદગી બચાવી

કાર અકસ્માતે મોત પામનાર વ્યક્તિનું લિવર અને કિડનીનું દાન કરાયું : 3 વ્યક્તિની જિંદગી બચાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના ભાગ્યવિજયભાઈ દવે તે સામાજિક કાર્યકર નિરવભાઇ દવેના પિતાનું તાજેતરમાં કાર અકસ્માતે મોત થયું હતું. સામાજિક કાર્યકર અને સેવાનિષ્ઠ નિરવભાઇએ પિતાના મૃત્યુ પછી પિતાની બન્ને કિડની અને લીવરનું દાન કરીને 3 લોકોની જિંદગી બચાવી હતી. ચેન્નઈ અને અમદાવાદનાં ડોકટરોની ટીમે લીવર અને કિડનીનું દાન લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...