રાણાકંડોરણા ગામે મકાનમાંથી 8 લિટર દેશી દારૂ ઝડપાયો

રાણાવાવ તાલુકાનાં રાણાકંડોરણા ગામે પ્રભાબેન બાલુ મકવાણાનાં રહેણાંક મકાનમાં દેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Porbandar - રાણાકંડોરણા ગામે મકાનમાંથી 8 લિટર દેશી દારૂ ઝડપાયો
રાણાવાવ તાલુકાનાં રાણાકંડોરણા ગામે પ્રભાબેન બાલુ મકવાણાનાં રહેણાંક મકાનમાં દેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડી વાડોત્રા રોડ પર આવેલ મકાનમાંથી દેશી દારૂ લીટર 8 એક થેલીમાંથી મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Porbandar - રાણાકંડોરણા ગામે મકાનમાંથી 8 લિટર દેશી દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App