પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 શખ્સો ઝડપાયા

પોરબંદરમાં સલાટવાડામાં રહેતો ધર્મેશ ઉર્ફે બેરો કિશોર ભુતિયાને જુની કોર્ટ કમ્પાઉન્ડ પાસેથી, નરસંગ ટેકરી ખાડી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Porbandar - પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 શખ્સો ઝડપાયા
પોરબંદરમાં સલાટવાડામાં રહેતો ધર્મેશ ઉર્ફે બેરો કિશોર ભુતિયાને જુની કોર્ટ કમ્પાઉન્ડ પાસેથી, નરસંગ ટેકરી ખાડી કાંઠેથી ખેતા દેવા ચાવડા, ઈશ્વરીયા ગામેથી અરજન ગાંગા કડેગીયા, જેન્તી મેઘા રાઠોડ અને મીયાણી ગામેથી ભાવેશ તુલસીદાસ કાનાણીને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Porbandar - પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App