• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રિક્ષાચાલકે પ્રામાણિકતા દાખવી મૂળ માલિકને મોબાઈલ પરત કર્યો

રિક્ષાચાલકે પ્રામાણિકતા દાખવી મૂળ માલિકને મોબાઈલ પરત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના શિતલા ચોક વિસ્તારમાં રહેતા આનંદ જોશીને એક મોબાઈલ મળી આવ્યો હતો. જેથી આનંદ જોશી નામના રિક્ષાચાલકે તપાસ કરતા મૂળ માલિક અનિલરાજ સિધવીનો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની જાણ થતાં જ તેમણે વેપારી અગ્રણી શૈલેષભાઈ ઠાકરની હાજરીમાં મૂળ મુળમાલિકને પોતાનો મોબાઈલ પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...