• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર તાલુકાનાં કુછડી ગામે આજે મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

પોરબંદર તાલુકાનાં કુછડી ગામે આજે મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોઢાણા | પોરબંદર તાલુકાનાં કુછડી ગામ ખાતે આજે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા આજે તારીખ 19 જાન્યુઆરીના શુક્રવારે નિર્વાણધામ યોગાશ્રમ ખાતે સવારે ૯ વાગ્યા દરમિયાન આયોજિત કેમ્પમાં મોતિયાના ઓપરેશન પણ અત્યાધુનિક ફેકો મશીનથી કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...