• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • તાજાવાલા સ્કુલનાં વાર્ષિકોત્સવમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

તાજાવાલા સ્કુલનાં વાર્ષિકોત્સવમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં જુના ફૂવારા નજીક આવેલ કે.બી. તાજાવાલા સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં કે.જી. થી ધોરણ 8 સુધીના 350 થી વધુ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભૂલકાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...