• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - પોરબંદરમાં 150 મહિલાઓ રાસ-ગરબામાં સહભાગી બન્યા : શ્રીજીનો ધ્વજાજી, હીંડોળાનો મનોરથ સંપન્ન

પોરબંદરમાં 150 મહિલાઓ રાસ-ગરબામાં સહભાગી બન્યા : શ્રીજીનો ધ્વજાજી, હીંડોળાનો મનોરથ સંપન્ન

પોરબંદર | પોરબંદરમાં લોહાણા મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી શૈક્ષણિક, સામાજીક, બૌદ્ધિક અને સામાજીક...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - પોરબંદરમાં 150 મહિલાઓ રાસ-ગરબામાં સહભાગી બન્યા : શ્રીજીનો ધ્વજાજી, હીંડોળાનો મનોરથ સંપન્ન
પોરબંદર | પોરબંદરમાં લોહાણા મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી શૈક્ષણિક, સામાજીક, બૌદ્ધિક અને સામાજીક પ્રોજેક્ટો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વૈષ્ણવધર્મના સંસ્કારો ભાવિ પેઢીમાં જળવાઈ રહે તેવા આશયથી શ્રીજીનો ધ્વજાજી, તાજ તથા હીંડોળાનો મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 150 બહેનોએ ભક્તિભાવપૂર્વક રાસગરબા રમી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

X
Porbandar - પોરબંદરમાં 150 મહિલાઓ રાસ-ગરબામાં સહભાગી બન્યા : શ્રીજીનો ધ્વજાજી, હીંડોળાનો મનોરથ સંપન્ન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App