Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - માધવપુરમાં ગણેશજીની મૂર્તિ શણગાર સ્પર્ધામાં 50 જેટલી બહેનોએ ભાગ લીધો

માધવપુરમાં ગણેશજીની મૂર્તિ શણગાર સ્પર્ધામાં 50 જેટલી બહેનોએ ભાગ લીધો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

માધવપુર | પોરબંદર તાલુકાના માધવપુર (ઘેડ) ખાતે મહેર સમાજના પટાંગણમાં ઓમ ગૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં...

  • Porbandar - માધવપુરમાં ગણેશજીની મૂર્તિ શણગાર સ્પર્ધામાં 50 જેટલી બહેનોએ ભાગ લીધો
    માધવપુર | પોરબંદર તાલુકાના માધવપુર (ઘેડ) ખાતે મહેર સમાજના પટાંગણમાં ઓમ ગૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણેશજીની મૂર્તિને શણગાર સ્પર્ધા યોજાઈ હતી જેમાં જુનિયર અને સિનીયર કુલ 50 બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગણેશજીની મૂર્તિનો શ્રેષ્ઠ શણગાર કરનાર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - પરેશ નિમાવણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending