• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - પોરબંદરમાં ખારવાસમાજના ઈષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું ધારાસભ્યને નિમંત્રણ

પોરબંદરમાં ખારવાસમાજના ઈષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું ધારાસભ્યને નિમંત્રણ

પોરબંદર| પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - પોરબંદરમાં ખારવાસમાજના ઈષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું ધારાસભ્યને નિમંત્રણ
પોરબંદર| પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 20 ના રોજ કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે ખારવાસમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ સહિતના ટ્રસ્ટીઓએ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. તસ્વીર-ઋષિ થાનકી

X
Porbandar - પોરબંદરમાં ખારવાસમાજના ઈષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું ધારાસભ્યને નિમંત્રણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App