• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - મોઢા કોલેજ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં પૂજા-આરતી યોજાઈ

મોઢા કોલેજ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં પૂજા-આરતી યોજાઈ

પોરબંદર| પોરબંદર શહેરમાં વી.જે. મોઢા કોલેજ ખાતે ખીજડીપ્લોટ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - મોઢા કોલેજ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં પૂજા-આરતી યોજાઈ
પોરબંદર| પોરબંદર શહેરમાં વી.જે. મોઢા કોલેજ ખાતે ખીજડીપ્લોટ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. જેમાં દરરોજ સાંજે પૂજા-અર્ચના સહિત મહાઆરતીના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

માળિયામાં બ્રહ્મકુમારીમાં ગણપતિ ઉત્સવ

માળિયા | માળિયાહાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાપિતા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મકુમારી મીનાબેન, પીએસઆઇ સહિતનાં સતસંગ સભામાં ઉપસ્થિત રહી મહોત્સવ વિશે જાણકારી આપી હતી.

X
Porbandar - મોઢા કોલેજ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં પૂજા-આરતી યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App