• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના-2017-18નો લક્કી ડ્રો આવતીકાલ તા.16

દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના-2017-18નો લક્કી ડ્રો આવતીકાલ તા.16

દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના-2017-18નો લક્કી ડ્રો આવતીકાલ તા.16 સપ્ટેમ્બર 2018નાં રોજ જૂનાગઢ ખાતે યોજાનાર છે....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના-2017-18નો લક્કી ડ્રો આવતીકાલ તા.16

દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના-2017-18નો લક્કી ડ્રો આવતીકાલ તા.16 સપ્ટેમ્બર 2018નાં રોજ જૂનાગઢ ખાતે યોજાનાર છે. દિવ્ય ભાસ્કરની જૂનાગઢ આવૃત્તિનાં જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી, પોરબંદર અને દિવ જિલ્લાઓનાં વર્ષ 2017-18નાં વાર્ષિક લવાજમ ભરનાર ગ્રાહકો માટેની ઇનામી યોજનાનો લક્કી ડ્રો આવતીકાલ તા. 16 સપ્ટેમ્બર 2018ને રવિવારે જૂનાગઢ ખાતે યોજાનાર છે. આ લક્કી ડ્રોમાં અનેક ઇનામોની વણઝાર હશે.

X
Porbandar - દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના-2017-18નો લક્કી ડ્રો આવતીકાલ તા.16
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App