તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદર શહેરમાં કિસાન મોરચાની બેઠક, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઇ

પોરબંદર શહેરમાં કિસાન મોરચાની બેઠક, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં કિશાન મોરચા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કિશાન મોરચાના તાલુકા પ્રમુખપદે મુકેશભાઈ ખુંટી, ઉપપ્રમુખપદે પોલાભાઈ આગઠની વરણી કરવામાં આવી હતી. તેમજ કિશાન મોરચા દ્વારા આયોજીત 15 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો વિષે પણ માહિતી આપવામાં આવી હતી. આ તકે અરભમભાઈ ઓડેદરા, લીલાભાઈ પરમાર, રાયમલભાઈ જલુ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...