માધવપુરમાં રોડ પર અડચણરૂપ લારી રાખતા 2 શખ્સ ઝબ્બે

માધવપુર ગામે રહેતો નિલેશ રાણા કરગટીયાએ પોતાની લીંબુ સીકંજીની લારી રામદેવપીરનાં મંદિર પાસે હાઈવે ઉપર ભયજનક રીતે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:16 AM
Porbandar - માધવપુરમાં રોડ પર અડચણરૂપ લારી રાખતા 2 શખ્સ ઝબ્બે
માધવપુર ગામે રહેતો નિલેશ રાણા કરગટીયાએ પોતાની લીંબુ સીકંજીની લારી રામદેવપીરનાં મંદિર પાસે હાઈવે ઉપર ભયજનક રીતે રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઉપરાંત માધવપુર બસ સ્ટેશન પાછળ રહેતો રમેશ ધના મોકરીયાએ પોતાની ગાંઠીયાની રેકડી રામદેવપીરનાં મંદિર પાસે હાઈવે ઉપર જાહેરમાં ભયજનક રીતે લોકોને અવરજવરમાં અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

X
Porbandar - માધવપુરમાં રોડ પર અડચણરૂપ લારી રાખતા 2 શખ્સ ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App