Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - ખાંભોદર-કાનાધાર રોડ પર ગાંડા જેવો માણસ આડો પડતાં બાઈક ચાલકને માથાનાં ભાગે ઈજા, સારવારમાં

ખાંભોદર-કાનાધાર રોડ પર ગાંડા જેવો માણસ આડો પડતાં બાઈક ચાલકને માથાનાં ભાગે ઈજા, સારવારમાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:16 AM

પોરબંદર જિલ્લાનાં ખાંભોદર-કાનાધાર રોડ પર એક ગાંડા જેવો માણસ આડો આવતા બાઈક સ્લીપ થતા ચાલકને ઈજા થઈ હતી. પોરબંદર...

  • Porbandar - ખાંભોદર-કાનાધાર રોડ પર ગાંડા જેવો માણસ આડો પડતાં બાઈક ચાલકને માથાનાં ભાગે ઈજા, સારવારમાં
    પોરબંદર જિલ્લાનાં ખાંભોદર-કાનાધાર રોડ પર એક ગાંડા જેવો માણસ આડો આવતા બાઈક સ્લીપ થતા ચાલકને ઈજા થઈ હતી.

    પોરબંદર જિલ્લાનાં સોઢાણા ગામે રહેતા સાજણભાઈ અરશી કારાવદરા અને તેનાં પત્ની દેવીબેન બાઈકમાં જતા હતા તે દરમિયાન ખાંભોદર-કાનાધાર રોડ પરથી એક ગાંડા જેવો માણસ આડો પડતા તેને બચાવવા જતા બાઈકસ્લીપ થઈ ગયું હતું. જેથી ઈજા થતાં 108 ને બોલાવવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફત સાજણભાઈને પોરબંદરનાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ યુવાનને માથાના ભાગે ઈજા થતા દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ