તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદરની કોલેજમાં કલાશિક્ષકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

પોરબંદરની કોલેજમાં કલાશિક્ષકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં ગુજરાત રાજ્ય સરકાર સંચાલીત રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના પૂર્વ આર્ટ માસ્ટર અને ભાવસિંહજી હાઈસ્કૂલના કલાશિક્ષક સ્વ. અરિસિંહ રાણાની 8 મી પુણ્યતિથી નિમીતે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામબા કોલેજે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજી સ્વ. શિક્ષકને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ તકે અલ્તાફભાઈ રાઠોડ, મીતાબેન થાનકી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...