• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - ભાવપરાનાં યુવકોએ તરણેતરણના મેળામાં મણીયારો રાસ પ્રસ્તુત કર્યો

ભાવપરાનાં યુવકોએ તરણેતરણના મેળામાં મણીયારો રાસ પ્રસ્તુત કર્યો

ભાવપરા | ભાવપરા ગામની આવળ રાસ મંડળના યુવકોએ તરણેતરના મેળામાં મણીયારો રાસ પ્રસ્તુત કર્યો હતો. ગુજરાત ટુરીઝમ અને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Porbandar - ભાવપરાનાં યુવકોએ તરણેતરણના મેળામાં મણીયારો રાસ પ્રસ્તુત કર્યો
ભાવપરા | ભાવપરા ગામની આવળ રાસ મંડળના યુવકોએ તરણેતરના મેળામાં મણીયારો રાસ પ્રસ્તુત કર્યો હતો. ગુજરાત ટુરીઝમ અને તરણેતર ગ્રામ પંચાયતના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરનો પ્રખ્યાત મણીયારો રાસ છેલ્લા 4 વર્ષથી પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે ત્યારે વધુ એક વખત આવળ રાસ મંડળના યુવકોએ મણીયારો રાસ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તસ્વીર - રામ મોઢવાડીયા

X
Porbandar - ભાવપરાનાં યુવકોએ તરણેતરણના મેળામાં મણીયારો રાસ પ્રસ્તુત કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App