લોહાણા સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોહાણા સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરાશે

પોરબંદર |પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. તા. 6/8/2017 ના રોજ સન્માન સમારંભ તેમજ નાના બાળકો માટે વેશભૂષા હરીફાઈ તા. 5/8/17 ના રોજ કંચન કોટેજ, લોહાણા મહાજનવાડી ખાતે સાંજે 5 કલાકે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...