• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના કમલાબાગ નજીક રાજુ કરશન શામળા પોતાના હવાલાવાળો ટ્રક

પોરબંદર |પોરબંદરના કમલાબાગ નજીક રાજુ કરશન શામળા પોતાના હવાલાવાળો ટ્રક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના કમલાબાગ નજીક રાજુ કરશન શામળા પોતાના હવાલાવાળો ટ્રક નં. જીજે 10 જે 8128 પૂરઝડપે ચલાવતા પોલીસે ઝડપી લીધો હતો તેમજ કુતિયાણા રોઘડા પાટીયા નજીક અશોક વિરમ ભુવા નામના શખ્સે પણ પોતાનો ટ્રક પૂરઝડપે ચલાવતા પોલીસે તેમને ઝડપી લઈ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાંથી પૂરઝડપે ટ્રક ચલાવતા બે ચાલક ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...