પોરબંદર |પોરબંદરના પોરાઈ માતાજીના મંદિર નજીક નશો કરેલી હાલતમાં ફરતા
પોરબંદર |પોરબંદરના પોરાઈ માતાજીના મંદિર નજીક નશો કરેલી હાલતમાં ફરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં કિશન ભનુ બેવાસી અને મુન્ના હરજી ચૌહાણ નામના બન્ને શખ્સો નશો કરેલી હાલતમાં પોરાઈ માતાજીના મંદિર પાસેથી મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લઈ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરમાં નશાની હાલતમાં ફરતા 2 શખ્સો ઝડપાયા