તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકર ગામે વિરાટ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોકર ગામે વિરાટ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

પોરબંદર |રાણાવાવ તાલુકાના મોકર ગામે યુવામિત્ર મંડળ દ્વારા વિરાટ રક્તદાન કેમ્પનું આયોજન આગામી તા. 29/3 ને બુધવારે સવારે 9 થી 1 દરમિયાન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે. ઉપરાંત રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ તથા મોકર ગ્રામજનોના સહયોગથી વિનામૂલ્યે નેત્રયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો