તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ રસ્તાનું સમારકામ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાયાગામમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી કરવામાં આવી હતી, જેથી રસ્તાઓનું ખોદકામ કરાયું હતું ત્યારથી રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં હતા ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા સીતારામનગર, નવાપરા, શ્રીરામ સોસાયટી, રામનાથ તરફ જતો રસ્તો સહિતના માર્ગોનું સમારકામ કરવાનું આયોજન કરાયું હતું. છાયા ગામમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી કરવામાં આવી હતી. ભૂગર્ભગટર યોજનાની કામગીરી કરવામાં આવતા છાયા ગામમાં આવેલ તમામ વિસ્તારના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા. માર્ગોનું ખોદકામ થયા બાદ અતિશય બિસ્માર હાલત રસ્તાની થઈ ગઈ હતી જેથી લોકો મોટી મુશ્કેલી વેઠી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, ઉપપ્રમુખ હરીશભાઈ થાનકી, ભીખુભાઈ ગોસ્વામી દ્વારા છાયા ગામમાં આવેલ સીતારામનગર, નવાપરા, શ્રીરામ સોસાયટી, રામનાથ તરફ જતો રસ્તો વગેરે માર્ગોનું સમારકામ કરાયું હતું

ભૂગર્ભગટરના કારણે છાંયા વિસ્તારનાં રસ્તા બિસ્માર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો