તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • કોલેજનાં આદ્યપ્રાધ્યાપકની 61મી જન્મજયંતિની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજનાં આદ્યપ્રાધ્યાપકની 61મી જન્મજયંતિની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંશિક્ષણને રળીયામણું બનાવનાર આર.જી. ટીચર્સ કોલેજના આદ્યપ્રાચાર્ય સ્વ. પ્રભાશંકર ત્રિવેદીની 61 મી જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરાયું હતું. તેજસ્વી વિદ્યાર્થી શિક્ષક બને ત્યારે શિક્ષણને તેજસ્વી બનાવી શકે તેવા તેજસ્વી શિક્ષકોએ પોરબંદર શહેરમાં શિક્ષણના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. કાર્યક્રમમાં મહાનુભાવોએ સરકારી બી.એડ્. કોલેજના આદ્યપ્રાચાર્ય પ્ર. ત્રિવેદીના સ્મરણો વાગોળી તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં કોલેજના પ્રાચાર્ય અલ્તાફ રાઠોડ, ડો. મીતાબેન થાનકી, ડો. ઈશ્વર ભરડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તકે પ્રશિક્ષણાર્થીઓના હસ્તલિખિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને કવનને આવરી લેતા બુલેટીન બોર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં કોલેજનાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર-કે. કે. સામાણી

છાત્રો અને શિક્ષકોએ અંજલિ આપી

પુષ્પાંજલી અર્પણ કરી તેમના સ્મરણોને વાગોળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો