તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીણિતાને સાસરીયાઓનો ત્રાસ : ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાઈગામે પીયરીયે આવેલી નીરજુબેન જમન ટીલવાએ પોતાના સાસરીયા સામે એવી ફરીયાદ નોંધાવી છે કે દેવડાના મોહન હરજી કણસાગરા, ગોદાવરીબેન મોહન તથા સાવરકુંડલાની કાજલ મોહન સહિતના સાસરીયાઓએ દહેજ બાબતે ચડામણી કરી પોતાના અમદાવાદ રહેતા પતિ શરદ મોહન કણસાગરાને કાનભંભેરણી કરી હતી. આથી વાળ પકડી ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. પોલીસે તમામ સામે ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો