જિલ્લામાં નશો કરેલી હાલતમાં ફરતાં 7 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેર સહિત જિલ્લાભરમાંથી ગીરીશ ઉર્ફે ગીરીયો મણીલાલ માંડલીયા, ધનજી ઉર્ફે ધનાધન કાનજી બાદશાહી, વીજા મુલા જુંગી, ભરત હરીદાસભાઈ પાંઉ, ભરત માલદે ઓડેદરા, રમેશ ઉર્ફે બીલો છગન માવદિયા અને ભીખા આલા શીંગરખીયા નામના શખ્સો નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...