ગોઢાણા પાંઉ સીમમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના ગોઢાણા પાંઉ સીમમાંથી પોલીસે દેશીદારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના ગોઢાણા ગામની પાંઉ સીમમાં રહેતા અરભમ સવદાસ ઓડેદરા નામના શખ્સ પાસેથી દેશીદારૂ 10 લીટર કિ.રૂ. 215 મળી આવતા પોલીસે અરભમને ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...