છાંયામાંથી દારૂનો આથો મળી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના છાંયા વિસ્તારના રહેણાંક મકાનમાં પોલીસે દરોડા પાડી મકાનમાંથી દેશી દારૂના આથા સહિતના મુદ્દામાલ સાથે મકાન માલિકને ઝડપી લીધો હતો. પોરબંદરના છાંયામાં રહેતા હરેશ બાબુ મકવાણાના રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી મકાનમાંથી દેશીદારૂ બનાવવાનો આથો ભરેલ ડબ્બા-2, 30લીટર આથો કિ. રૂ. 60 મળી આવતા પોલીસે ડબ્બા અને દારૂના આથા સહિત કુલ રૂ.80નો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...