સ્પોર્ટસ સંકુલમાં પ્રવેશ માટે પસંદગી કસોટી લેવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગાંધીનગરના આદેશ અનુસાર દરેક જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સંકુલમાં પસંદગી અંગેની ટેલેન્ટ, આઈડેન્ટીફિકેશનની કસોટીનું આયોજન 11 વર્ષથી નીચેના બાળકો માટે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા તેમજ દરેક તાલુકાકક્ષાની સ્કૂલોમાંથી આવેલ બાળકો જે આ કસોટીમાં પાસ થયેલ તેમને સ્પોર્ટસ સંકુલ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...