તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં આજે જલારામ મંદિરે ઉકાળાનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આજે જલારામ મંદિરે ઉકાળાનું વિતરણ

પોરબંદર |પોરબંદર શહેરમાં એસ.ટી. રોડ પર આવેલ જલારામ મંદિરે આજે તા. 3 સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યે સ્વાઈન ફ્લૂના રોગથી રક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જલારામભક્તોને ઉકાળાનો લાભ લેવા જલારામ મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ સામાણીની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...