તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના નવીબંદર ખાતે દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદરના નવીબંદર ખાતે દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીબંદર ગામે દરિયાઈ સુરક્ષા અંગે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસાની સીઝન શરૂ થવા આવી છે ત્યારે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ કરી દેવાયો છે. વરસાદી માહોલમાં દરિયામાં કરંટ હોય અને મોજા ઉછળતા હોય ત્યારે માછીમારો દરિયામાં પ્રવેશે અને કોઈ અકસ્માત ન સર્જાય તેવા આશયથી દરિયાઈ સુરક્ષા અંગે નવીબંદર પોલીસવિભાગે માછીમારોને માર્ગદર્શન આપ્યું હતું. તસ્વીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...