તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | શહેરમાં તાજેતરમાં જ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની બંધ કરી

પોરબંદર | શહેરમાં તાજેતરમાં જ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની બંધ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | શહેરમાં તાજેતરમાં જ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની બંધ કરી દેવામાં આવી છે. કંપની અને કામદારો વચ્ચે પગારવધારા બાબતે સહમતી ન થતા કંપની બંધ કરી દેવાઈ હોવાથી અનેક કામદારોની આજીવિકા છીનવાઈ ગઈ છે. જેથી કામદારોને આશ્વાસન આપવા માટે પોરબંદર પાલિકાના પ્રમુખ અશોક ભાદ્રેચા, છાંયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા વગેરે અગ્રણીઓએ કંપનીના કામદારોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...