તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મકાન મારૂં છે’ અેમ કહી ભત્રીજાએ કાકાને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના મીલપરા શેરી નં. 1 માં રહેતા વિનોદ ચના દેકીવાડીયા નામના આધેડને તેનાં મકાનના ઉપરના ભાગે રહેતો ભત્રીજો વિજય ભવાન દેકીવાડીયાએ ‘મકાન મારૂં છે’ તેમ કહી ભૂંડી ગાળો કાઢી હતી. આથી આ આધેડે ગાળો કાઢવાની ના પાડતા તેનો ભત્રીજો વિજય ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડીથી માર મારતા ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...