• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - જિલ્લામાં નશો કરેલી હાલતમાં કાર અને બાઈક ચાલક ઝડપાયો

જિલ્લામાં નશો કરેલી હાલતમાં કાર અને બાઈક ચાલક ઝડપાયો

પોરબંદરના ઓડદર-રતનપર વચ્ચે ઘોડીયા સીમમાં રહેતો રાણા બાલુ ઓડેદરા પોતાની કાર જીજે 25 યુ 8159 ચલાવીને વીરભનુની ખાંભી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Porbandar - જિલ્લામાં નશો કરેલી હાલતમાં કાર અને બાઈક ચાલક ઝડપાયો
પોરબંદરના ઓડદર-રતનપર વચ્ચે ઘોડીયા સીમમાં રહેતો રાણા બાલુ ઓડેદરા પોતાની કાર જીજે 25 યુ 8159 ચલાવીને વીરભનુની ખાંભી પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે હાલ ભાવપરા ગામ પાસે પાંચડેરા પાસે વાડીએ રહેતો ભુરલા ઉર્ફે ભુરો ડોડલા બગેલ નામનો શખ્સ પોતાનું બાઈક જીજે 25 એમ 5346 ચલાવીને મીંયાણી ચેકપોષ્ટ પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - જિલ્લામાં નશો કરેલી હાલતમાં કાર અને બાઈક ચાલક ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App