કુતિયાણામાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો, રાવ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 03:10 AM IST
Porbandar - કુતિયાણામાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો, રાવ
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં ચુનારાવાસમાં રહેતો મેરૂ ધના વાઘેલાને લે-વેચ અંગેનું મનદુ:ખ ચાલતું હોય જેથી મેઘા અરજી સોલંકી, ભીમા મેઘા સોલંકી અને પવુ મેઘા સોલંકીએ એક સંપ કરીને મેરૂને ગાળો કાઢી, લાકડી વડે માર મારતા ઈજા પહોંચાડી હતી. આથી આ યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ કુતિયાણાનાં હેડ કોન્સ્ટેબલ ડી.પી. વરૂ ચલાવી રહ્યા છે.

X
Porbandar - કુતિયાણામાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો, રાવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી