Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરમાંથી વધુ એક બાઈક ચોરાયું

પોરબંદરમાંથી વધુ એક બાઈક ચોરાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:10 AM

Porbandar News - પોરબંદરમાં ખાપટ નવાપરા ગૌશાળા પાસે રહેતો હિતેશ રાજેશ માલમ નામનાં યુવાને પોતાનું બાઈક જીજે 25 એમ 7219 નંબરનું ઓરીએન્ટ...

  • Porbandar - પોરબંદરમાંથી વધુ એક બાઈક ચોરાયું
    પોરબંદરમાં ખાપટ નવાપરા ગૌશાળા પાસે રહેતો હિતેશ રાજેશ માલમ નામનાં યુવાને પોતાનું બાઈક જીજે 25 એમ 7219 નંબરનું ઓરીએન્ટ ફેક્ટરી પાછળ અણીયારી પીરની દરગાહ પાસે 24/8 નાં પાર્ક કર્યું હતું જે બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી આ યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ ઉદ્યોગનગરનાં પી.એસ.આઈ. એન.જે. રાવલ ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ