• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિ.જે. મદ્રેસા સ્કુલમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાશે

વિ.જે. મદ્રેસા સ્કુલમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિ.જે. મદ્રેસા સ્કુલમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાશે

પોરબંદર |પોરબંદરની વિ.જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલમાં દર વર્ષની જેમ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે. પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ શાળાની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...