એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરનાએમ.એ. અને એમ.કોમ. ના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પોરબંદરમાં પરિક્ષા કેન્દ્ર હતું જેને કારણે વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં પરિક્ષા આપવા માટે જવું પડે તેમ હોય, બાબતે ભાજપના અગ્રણી અશોકભાઈ મોઢાએ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરી હતી અને તેઓએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને વિદ્યાર્થીઓની મુશ્કેલી અંગે જણાવતા અંતે યુનિવર્સિટી દ્વારા એમ.એ. અને એમ.કોમ. ના એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ માટે પરિક્ષા કેન્દ્ર પોરબંદર ફાળવવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરિક્ષા કેન્દ્ર અગાઉ પસંદગી કરી હતી તે ફરીથી પોરબંદરની પસંદગી કરી શકશે.

પોરબંદરને એમ. એ. અને એમ.કોમ.નું એક્સટર્નલ પરીક્ષા કેન્દ્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...