તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રબારીસમાજ દ્વારા સરસ્વતી શિક્ષણરથ અમદાવાદમાં ફરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રબારીસમાજ દ્વારા સરસ્વતી શિક્ષણરથ અમદાવાદમાં ફરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાયકાએજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે આગામી તા. 15/9 ને ગુરૂવારે સવારે 9:00 કલાકે અમદાવાદ નજીક રબારી સમાજની મોટી ધાર્મિક જગ્યા પીરાણા મંદિર ખાતે સમગ્ર ગુજરાતના રબારી સમાજની દરેક ધાર્મિક જગ્યાના સંતો, મહંતો, ભુવાઆતાઓ, રબારી સમાજના આગેવાનો, યુવાન કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરસ્વતિ શિક્ષણ રથનો આરંભ અમદાવાદના પીરાણા મંદિરથી કરશે. રથ અમદાવાદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં 9 દિવસ સુધી ફરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો