સાન્દિપની હરિમંદિરે મકર સંક્રાન્તે પતંગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર સહિત રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સાન્દીપનિમાં આવેલ શ્રી હરિમંદિર ખાતે પતંગના દર્શન યોજવામાં આવ્યા હતા. શ્રી હરિમંદિરમાં બિરાજમાન થયેલ દેવી-દેવતાઓને પતંગ અર્પણ કરવામાં આવી હતી. આમ પતંગ દર્શનનું આયોજન કરતા અનેક ભક્તજનોએ દર્શનનો અનેરો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...