તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના મહર્ષિ વિદ્યામંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

પોરબંદરના મહર્ષિ વિદ્યામંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં મહર્ષિ મહેશ યોગીજી પ્રેરીત મહર્ષિ વિદ્યામંદિર વનાણા તથા પોરબંદરની રૂપાળીબા કન્યાશાળાના સંયુક્ત ઉપક્રમે તા. 8/7/2017 ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહર્ષિ જન્મશતાબ્દી વર્ષ-100 વર્ષ પુસ્તકનું વિમોચન બર્ડ કન્ઝર્વેશન સોસાયટી સોસાયટીના ભરતભાઈ રૂઘાણી તથા રૂપાળીબા શાળાના આચાર્ય મોરઝરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મહર્ષિના જીવન અને કવન અંગે વિડીયો સીડી દ્વારા સ્કૂલના બાળકોને બતાવવામાં આવ્યું હતું. પ્રસંગે બન્ને શાળાના સ્ટાફ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...