તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | ઉચ્ચશિક્ષણમાં ગુણવત્તા જાળવણી આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે.

પોરબંદર | ઉચ્ચશિક્ષણમાં ગુણવત્તા જાળવણી આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ઉચ્ચશિક્ષણમાં ગુણવત્તા જાળવણી આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે. ત્યારે માણાવદરની જે.એમ.પાનેરા આટર્સ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તથા નેશનલ એસેસમેન્ટ અેન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ બેંગ્લોર દ્વારા તા.14 અને 15 જૂલાઇના ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં ગુણવત્તા સુધારણાના નવા આયામો વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું તા14નાં સવારે 9:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

માણાવદરમાં નવા આયામો વિષય પર સેમિનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...