તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરનાં પ્રાગાબાપા આશ્રમ પાછળ રહેતા પરબત સોલંકીના રહેણાંક મકાનમાંથી

પોરબંદર |પોરબંદરનાં પ્રાગાબાપા આશ્રમ પાછળ રહેતા પરબત સોલંકીના રહેણાંક મકાનમાંથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરનાં પ્રાગાબાપા આશ્રમ પાછળ રહેતા પરબત સોલંકીના રહેણાંક મકાનમાંથી 10 લીટર દેશી દારૂ કિ.રૂા.200 મળી આવ્યો તેમજ આદિત્યાણા બાયપાસ પાસેથી રણજીત રામા બાપોદરા પાસેથી 10 લીટર દેશી દારૂ અને બાઇક સહિત કુલ રૂા.10,200 મુદામાલ કબ્જે કર ઉપરાંત ગોપાલ છગન ચામડીયાને સુભાષ રોડ પરથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

પોરબંદર શહેરમાંથી દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...