તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ કોસ્ટગાર્ડે શંકાસ્પદ બોટ ઝડપી હોવાની ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંવેદનશીલગણાતા ગુજરાતના સમુદ્રકિનારા નજીકથી અવારનવાર શંકાસ્પદ બોટ ઝડપાય છે. આજે ગુજરાતના સમુદ્રકિનારામાંથી વધુ એક શંકાસ્પદ બોટ ઝડપાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. જો કે બાબતે સુરક્ષા એજન્સીઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

મુંબઈ કોસ્ટગાર્ડની ‘સમુદ્ર પ્રહર’ નામની બોટ ગુજરાતના દરિયાકિનારા નજીક પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન એક શંકાસ્પદ બોટ નજરે ચડતા તેમનો પીછો કરીને ઝડપી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.

બોટ ક્યાંની છે તેની તપાસ હાથ ધરાતા સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, બોટ યમનથી આવી હોવાનું અને તેમાં એન્જિન બંધ પડી ગયું હોવાથી તેમાં સવાર માછીમારોએ કોસ્ટગાર્ડની મદદ માંગી હતી. અને બોટને ખેંચી સવારે પોરબંદર નવ વાગ્યે લઇ આવવામાં આવશે.

સંવેદનશીલ ગણાતા ગુજરાતનાં દરિયાકાંઠેથી

અન્ય સમાચારો પણ છે...